News of Saturday, 4th April 2020
રાજકોટ માટે રાહતઃ આજે સતત ચોથા દિવસે કોરોના શંકાસ્પદોના તમામ ૧ર સેમ્પલોનો ટેસ્ટ નેગેટીવ
રાજકોટઃ આજે રાજકોટ શહેરના-૩ સહીત કુલ ૧ર કોરોના શંકાસ્પદોનો ટેસ્ટ નેગેટીવ આવ્યોઃ સતત ચોથા દિવસે નેગેટીવ રીપોર્ટ આવ્યાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યુ.
(5:12 pm IST)