રાજકોટ
News of Thursday, 4th March 2021

કોરોના વેકસીનઃ ત્રણ દિવસમાં ૬૦થી ઉપરના ૬૦૭પને વેકસીન અપાઇઃ ૪પ થી ૬૦ વચ્‍ચેના ૪૦૦ને આવરી લેવાયાઃ કોઇને આડઅસર નથી

કલેકટરે પત્રકારોને જણાવ્‍યું હતું કે જીલ્લા-ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૬૦ થી ઉપરના ૬૦૭પ ને કોરોના વેકસીન અપાઇ છેઃ ૪પ થી ૬૦ વચ્‍ચેના ર૦ પ્રકારની બીમારી ધરાવતાં ૪૦૦ લોકોને આવરી લેવાયાઃ કોઇને આડ અસર નથીઃ ૬૦ થી ઉપરના આધાર કાર્ડ કે અન્‍ય ડોકયુમેન્‍ટ રજૂ કરશે એટલે રજીસ્‍ટ્રેશન અને વેકસીન

(4:03 pm IST)