રાજકોટ
News of Thursday, 4th February 2021

રાજકોટમાં 72 ઉમેદવારોની ભાજપની યાદીમાં તમામ જ્ઞાતિને પ્રાધાન્ય: સૌથી વધુ 14 લેઉવા પાટીદારોને ટિકિટ: 6 કડવા પાટીદારને બનાવ્યા ઉમેદવાર: 3 રઘુવંશી અને બે જૈન સમાજને ટિકિટ: 6 ક્ષત્રિય સમાજ અને 8 આહિર સમાજના ફાળે ટિકિટ: SC, ST અને OBC સમાજમાં પણ અનેક ટિકિટ: રાજકોટ કોર્પોરેશનમાં 28 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ

રાજકોટમાં 72 ઉમેદવારોની ભાજપની યાદીમાં તમામ જ્ઞાતિને પ્રાધાન્ય: સૌથી વધુ 14 લેઉવા પાટીદારોને ટિકિટ: 6 કડવા પાટીદારને બનાવ્યા ઉમેદવાર: 3 રઘુવંશી અને બે જૈન સમાજને ટિકિટ: 6 ક્ષત્રિય સમાજ અને 8 આહિર સમાજના ફાળે ટિકિટ: SC, ST અને OBC સમાજમાં પણ અનેક ટિકિટ: રાજકોટ કોર્પોરેશનમાં 28 કોર્પોરેટરોની ટિકિટ કપાઈછે

રાજકોટ કોર્પોરેશનમાં 28 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ છે જેની યાદી આ મુજબ છે
વોર્ડ નંબર 1
1 આશિષ વાગડિયા
2 બાબુભાઈ આહિર
3 અંજના મોરજરિયા
વોર્ડ નંબર-2
4 સોફીયા દલ
વોર્ડ નંબર 4
5 અશ્વિન મોલીયા
વોર્ડ નંબર-5
6 અનિલ રાઠોડ
7 દિપ્તિબેન પનારા
8 અરવિંદ રૈયાણી
9 દક્ષાબેન ભેસણિયાવોર્ડ નંબર-6
10  દલસુખભાઈ જાગાણી
11 મુકેશ રાદડીયા
12 સજુબેન રબારી
વોર્ડ નંબર-7
13 કશ્યપ શુકલ
14 હિરલ બેન મહેતા
15 મિનાબેન પારેખ
16 અજય પરમાર
વોર્ડ નંબર-8
17 નિતિન ભારધ્વાજ
18 રાજુભાઈ અઘેરા
19 જાગૃતિબેન ઘાડિયા
20 વિજયાબેન વાછાણી
વોર્ડ નંબર-9
21 કમલેશ મિરાણી
22 રૂપાબેન શિલુ
23 શિલ્પાબેન જાવીયા
વોર્ડ નંબર 10
24 અશ્વિન ભોરણિયા
25 બિના બેન આચાર્ય
વોર્ડ નંબર 14
26 ઉદય કાનગડ
27 જયમન ઉપાધ્યાય
28 કિરણબેન સોરઠિયા

(7:07 pm IST)