રાજકોટ
News of Thursday, 4th January 2018

વિકાસ વિદ્યાલયમાં નવા વર્ષની ઉજવણી

 રાજકોટ : અહિંના કેનાલરોડ ઉપર કુંભારવાડામાં આવેલ શ્રી વિકાસ વિદ્યાલયમાં નવાવર્ષની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ જુદી-જુદી સ્પર્ધા, ડાન્સ તેમજ જુદી-જુદી એકટીવિટી પ્રદર્શિત કરી કેક કાપીને નવલા વર્ષને વાધવ્યું હતું. તેમ એસ.જી. ગોહેલની યાદીમાં જણાવાયું છે.

(4:26 pm IST)