News of Thursday, 4th January 2018
અભિવાદન
પુનઃમુખ્યમંત્રીશ્રી પદ પર નવનિયુકત કર્યા બાદ પ્રથમ વખત રાજકોટ પધારતા વિજયભાઇ રૂપાણીનું યોજાયેલ નાગરિક અભિવાદન સમારોહમાં હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ વતી પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ દિલીપભાઇ દવે, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી મહેન્દ્રભાઇ તલાટીયા, રાજકોટ ઉપાધ્યક્ષ રાજુભાઇ ઉમરણીયા, મહામંત્રી રાજકોટ સંજયભાઇ ગઢવી, જોગેન્દ્રસિંહ પાલિવાર, સુધીરભાઇ પોપટ, પંકજભાઇ તવેયા, રાજકોટ મહિલા મોરચાના પિન્ટુકુમારી બેરા, નીતાબેન કામદાર, તેજલબેન ડોડીયા વગેરેની ઉપસ્થિતમાં મુખ્યમંત્રીશ્રીનું અભિવાન કરી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ.
(4:18 pm IST)