રાજકોટ
News of Wednesday, 3rd January 2018

રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ સ્થળોએ અગ્નિશમન સાધનોનું ચેકીંગ

ફાયર બ્રિગેડ દ્વારા અગ્નિશમન સાધનોનું ચેકીંગઃ હોસ્પિટલો, સિનેમા, શોપીંગ મોલ, હોટલમાં દરોડાઃ ક્ષતિજનક સાધનો સહિતની બાબતો અંગે નોટિસોઃ ડી-માર્ટ, જીલ ગેસ્ટ હાઉસ સહિતના સ્થળોએ ચેકીંગ

(4:44 pm IST)