રાજકોટ
News of Wednesday, 3rd January 2018

મહાત્મા ગાંધી મ્યુઝીયમ (સત્ય પીઠ)નું નિર્માણ માર્ચ સુધીમાં થઇ જશે : બંછાનિધિ

રાજકોટઃ શહેરની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં કોર્પોરેશન દ્વારા નિર્માણાધિન રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીના જીવન ચરીત્રની ઝલક દર્શાવતા મ્યુઝીયમ(સત્ય પીઠ)નું નીર્માણ માર્ચ સુધીમાં પુર્ણ કરી દેવાશે : કટિબધ્ધતા દર્શાવતા મ્યુનિ.કમિશ્નર

(4:06 pm IST)