રાજકોટ
News of Wednesday, 3rd January 2018

લોધાવાડ ચોક પાસેથી સગીર ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ, તા., ૩: એ ડીવીઝન પોલીસ મથકના ડી સ્ટાફના એએસઆઇ શીવરાજસિહ, જગદીશભાઇ, નરેશભાઇ, ભાવેશભાઇ, કરણભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે લોધાવાડ ચોક નજીકથી એક સગીરને ચોરાઉ બાઇક સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:31 pm IST)