News of Saturday, 3rd December 2022
વાવડી વિસ્તારમાં મનપાની ફૂડ શાખા ત્રાટકી : ૨૩ ખાદ્ય નમૂનાની સ્થળ પર ચકાસણી
રાજકોટ તા. ૩ : મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથેᅠવાવડી મેઇન રોડᅠવિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ.
જેમાંᅠદર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં,ᅠદૂધ તથા દૂધની બનાવટ,ᅠમસાલા,ᅠચા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૨૩ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
(4:08 pm IST)