રાજકોટ
News of Friday, 3rd December 2021

ચૌધરી હાઇસ્કુલની ઉભી કરાયેલ મોબાઇલ હોસ્પીટલમાં હાલ પાણી-ઇલેકટ્રીકનું કામ ચાલુ રવીવાર સુધીમાં તૈયાર થઇ જશેઃ કલેકટરે ઉદ્ઘાટન અંગે (MO) કચેરીમાં જાણ કરી

કલેકટર અરૂણ મહેશબાબૂએ આજે પત્રકારોને જણાવ્યું હતું. કે ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં ઇન્ડો.-અમેરીકન સંસ્થા દ્વારા ઉભી કરાયેલ રાજયની પ્રથમ મોબાઇલ હોસ્પીટલમાં હાલ-પાણી ઇલેકટ્રીકની કામગીરી ચાલુ છે...ગઇકાલે ડોકટરોએ પણ વીઝીટ કરી હતી. રવીવાર સૂધીમાં આ હોસ્પીટલ તૈયાર થઇ જશેઃ હોસ્પીટલના ઉદ્દઘાટન અંગે કલેકટર દ્વારા (MO) કચેરીમાં જાણ કરાઇ

(3:33 pm IST)