રાજકોટ
News of Friday, 3rd December 2021

કોરોના સહાયઃ રાજકોટ શહેર-જીલ્લાના ૭ર૭માંથી ૬૬૬ ને સહાય ચૂકવી દેવાઇઃ કુલ ૧રર૮ આસપાસ ફોર્મ આવ્યા

કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું કે કોરોના સહાય અંગે ઝડપી કામગીરી થઇ રહી છે..સરકાર દ્વારા મળેલ પ્રથમ ૭ર૭ ની યાદીમાંથી ગઇકાલે ૬૧૬ અને આજે પ૦ સહિત કુલ ૬૬૬ને સહાય ચૂકવી દેવાઇ છે.: કુલ સહાય માંગતા ૧રર૮ ફોર્મ આવ્યા છેઃ આ તમામ બાકી રહેલની સ્કુટિની થશે ઓનલાઇન કામગીરી અંગે પોર્ટલ બની રહ્યું છે. : સોમવાર સુધીમાં શરૂ થવાની શકયતા...

(3:32 pm IST)