રાજકોટ
News of Friday, 3rd December 2021

ઠંડીની અસરઃ રાજકોટ એસટી ડિવીઝનમાં ટ્રાફીકમાં ઘટાડોઃ જો, કે લગ્ન ગાળાને કારણે ૪પ બસો પ૦ કિ.મી. માટે બૂક થઇ...

રાજકોટ એસટી ડિવીઝનલ નિયામક શ્રી કલોતરાએ ''અકિલા'' સાથેની વાત -ચીતમાં જણાવ્યું હતું. કે માવઠા તથા કાંતિલ ઠંડીની અસર ટ્રાફીકમાં જોવા મળી છે. આવકમાં થોડો ઘટાડો થયો છે. હાલ ડિવીઝનની રોજની આવક ૪૬ લાખે પહોંચી છે. તેમણે નિર્દેશ આપ્યો હતો કે લગ્નગાળો ફળ્યો છે...પ૦ કિ.મી.ની રેન્જમાં જવા માટેની કુલ ૪પ બસો બૂક થઇ હતી.

(2:57 pm IST)