રાજકોટ
News of Thursday, 3rd December 2020

૩૧ ડિસેમ્બર સુધી જાહેરનામું લંબાવતા કલેકટર રેમ્યા મોહન

રાજકોટ શહેર જિલ્લામાં કોવિડ ગાઈડલાઈન અંગે જિલ્લા કલેકટરે અમલી બનાવેલ જાહેરનામું ૩૧ ડિસેમ્બર સુધી લંબાવાયું: કન્ટેન્ટમેન્ટઝોનમા઼ લોકડાઉનની સ્થિતિ યથાવતઃ સમારંભો, કાર્યક્રમોમાં ૧૦૦ વ્યકિતની મર્યાદા સહિતના નિયમો યથાવત રહેશેઃ કલેકટર રેમ્યા મોહને ગત સાંજે પ્રસિધ્ધ કરેલ જાહેરનામાનો અમલ કરતા તાકીદ

(11:32 am IST)