રાજકોટ
News of Tuesday, 3rd December 2019

રાજકોટમાં વધુ ત્રણ નવનિયુક્તિ પી.આઈ,ને પોસ્ટિંગ અપાયા

રાજકોટ : રાજકોટમાં વધુ ત્રણ નવ નિયુક્તિ પી.આઈ,ને પોસ્ટિંગ અપાયા છે જેમાં પીઆઈ વી જે ચાવડા લાયસન્સ પીઆઇ જી એમ હડિયા થોરાડા પી આઈ સી જોશીને રીડર અને મહિલા પી.આઈ એસ.આર.પટેલને મહિલા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ તેમજ નવી બ્રાંચમાં  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા નિયુક્ત કરાયા છે

(7:02 pm IST)