રાજકોટ
News of Sunday, 3rd July 2022

અજાણ્યા પૂરૂષની લાશ મળી: વાલીવારસ હોય તો થોરાળા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

 રાજકોટ: શહેર થોરાળા પોલીસ સ્ટેશનની હદમાંથી અજાણ્યા આશરે 55 વર્ષના પુરૂષની લાશ મળી છે. જેમણે જનોઈ ધારણ કરી છે. તેમજ તુલસીની માળા પહેરી છે. મૃતકને કોઈ ઓળખતું હોય અથવા તેમના પરિવારજનોને ઓળખતું હોય તો મોબાઈલ નંબર 9426562984 અથવા થોરાળા પોલીસ સ્ટેશન પર સંપર્ક કરવા જણાવાયું છે.

(7:28 pm IST)