રાજકોટ
News of Saturday, 6th July 2019

ખાસઃ અકિલા વ્હોટ્સ એપ ન્યૂઝના વાંચક ભાઈ- બહેનો જોગ

'વ્હોટ્સ એપ'ને બદલે હવે 'ટેલીગ્રામ' એપ દ્વારા 'અકિલા'ના સમાચાર મેળવો

લાંબા સમયથી ''વોટ્સએપ'' પર વિનામૂલ્યે પીરસાતા સોશ્યલ મીડિયા ન્યુઝ - સમાચારોની ઝલક હવે થોડા સમયમાં અમો બંધ કરી રહયા છીએ અને ''ટેલીગ્રામ''  એપ દ્વારા વધુ માત્રામાં સમાચારો આપવાનું શરૂ થઈ ગયું છે.

 

આપ સૌ ભાઈ- બહેનોને ને વિનંતી છે કે આપ સૌ ટેલિગ્રામ ‘Telegram - http://t.me/akilanews ’ સાઈટ ઉપરથી 'ટેલીગ્રામ'ની મોબાઈલ એપ ડાઉનલોડ કરીને તેમાં Akilanews.com ચેનલ ''જોઈન'' કરી લેજો, જેથી તમને નિરંતર અકિલા સમાચારના બ્રેકીંગ ન્યુઝ અને હાલમાં વોટ્સએપ પર મળતા સોશ્યલ મીડિયા ન્યુઝ લગાતાર મળતા રહે.

 

અકિલા દ્વારા 'ટેલિગ્રામ' એપ દ્વારા ઢગલામોઢે સમાચારો આપવાનું રેગ્યુલર શરૂ થઈ ગયું છે.

(4:08 pm IST)