રાજકોટ
News of Friday, 3rd April 2020

શું 'ફલુ' કે 'કોરોના'... બિમારી મહમારી અમને આંટો લઈ ભાગી જાય!

રાજકોટ : દુનિયા આમથી તેમ થઈ જાય તો પણ અમારા માટે તો આ ધરતી જ અમારો 'આશિયાનો...' વૈશાલીનગર નજીકથી પસાર થઈ રહેલી રેલ્વે લાઈન પાસે ખુલ્લામાં જીંદગી વિતાવી રહેલા આ ગરીબ પરીવાર માટે શું કોરોના કે શું ફલુ...? દરેક બિમારી કે મહામારી આ લોકોની આસપાસ આંટાફેરા લઈ પલાયન થઈ જતી હોવાનું તમને નથી લાગતુ? (ફોટો : સંદિપ બગથરીયા)

(3:50 pm IST)