રાજકોટ
News of Wednesday, 3rd March 2021

ઇ.વી.એમ.માં ગોટાળા બાબતે મોહન સોજીત્રાનાં ધરણાઃ પોલીસે અટકાયત કરી

રાજકોટ :.. મ.ન.પા.ની ચૂંટણીમાં ઇ.વી.એમ.માં ગોટાળા અંગે કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ડે. મેયર મોહનભાઇ સોજીત્રાએ ચૂંટણી અધિકારીને ફરીયાદ કરી હતી. પરંતુ તેમાં કોઇ કાર્યવાહી કે જવાબ પણ નહી આપ્યાનાં આક્ષેપો સાથે આજે મોહનભાઇએ ત્રિકોણ બાગ ખાતે ધરણા કર્યા હતાં. તે વખતે પોલીસે તેઓની અટકાયત કરી હતી તે વખતની તસ્વીર.

(4:11 pm IST)