News of Friday, 2nd December 2022
દેવાનંદના અનન્ય ચાહક ડાયાલાલ મુલીયાણા
ફિલ્મ અભિનેતા દેવાનંદની તા.૩ને શનીવારે ૧૧ મી પુણ્યતીથી છે એ દિવસે તેમના ફોટા ઉપર સુખડનો હાર પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરનાર તેમના આજીવન ચાહક ટેકસી ડ્રાયવર
(3:50 pm IST)