News of Wednesday, 2nd December 2020
અભયભાઇનું કુટુંબ, સુખી કુટુંબ
રાજકોટ : ભાજપના ધુરંધર અભયભાઇ ભારદ્વાજ અને નીતિન ભારદ્વાજનું નિવાસસ્થાન સાગર ટાવર, અમીન માર્ગ અને ઐતિહાસિક પળોનું સાક્ષી રહ્યું છે. બન્ને ભાઇઓનો હર્યોભર્યો પરિવાર અન્ય પરિવારો માટે પ્રેરણારૂપ રહ્યો છે. તસ્વીરમાં સમગ્ર ભારદ્વાજ પરિવાર ઉપસ્થિત છે. પરિવારના મોભી અભયભાઇ હવે સ્વર્ગવાસી થઇ ગયાનું પરિવારને પારાવાર દુઃખ છે. મોટા કુટુંબ, સુખી કુટુંબને કાયમ મોટી ખોટ પડી છે. (ફાઇલ તસ્વીર : સંદિપ બગથરીયા)
(3:51 pm IST)