રાજકોટ
News of Saturday, 2nd December 2017

વોર્ડ નં.૧૩માં ગોવિંદભાઈનું સ્વાગત

રાજકોટ : અહિંના વોર્ડ નં.૧૩માં રાજકોટ-૭૦ બેઠકના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલ પ્રચાર કાર્યમાં નીકળા ત્યારે તેઓનું સ્વામીનારાયણ ચોક ખાતે પ્રવિણભાઈ બાથાણી, ગીતાબેન, જયાબેન, નીતાબેન કક્કડ અને મહેન્દ્રભાઈ કક્કડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું.

(4:41 pm IST)