News of Saturday, 2nd July 2022
અન્ડર-૧૪ અને અન્ડર-૧૭ ખેલાડીઓ માટે
ઓપન રાજકોટ સબ જુનિયર ફૂટબોલ ટૂર્નામેન્ટ માટે સિલેકશન
રાજકોટઃ ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસિએશન રાજકોટ દ્વારા તા.૧૬/૭ થી ૨૪/૭ દરમ્યાન ઓપન રાજકોટ અન્ડર-૧૪ બોયઝ સબ- જુનિયર (તા.૧/૧/૨૦૦૮ થી તા.૩૧/૧૨/૨૦૦૯ દરમ્યાન જન્મેલ ખેલાડીઓ) તથા અન્ડર-૧૭ બોયઝ (તા.૧/૧/૨૦૦૬થી તા.૩૧/૧૨/૨૦૦૭ દરમ્યાન જન્મેલ ખેલાડીઓ) માટે ઓપન રાજકોટ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. જે રાજય સ્તરે રમવા જશે. આ ટુર્નામેન્ટ માટે તા.૧૨ મંગળવાર સાંજ ૫ વાગ્યા સુધીમાં એન્ટ્રી નોંધાવી દેવી. (૧) રોહીત બુંદેલા મો.૯૪૦૯૩ ૦૩૪૯૪, (૨) અજય ભટ્ટ, રેલ્વે લોકો કોલોની ફુટબોલ ગ્રાઉન્ડ મો.૯૮૭૯૫ ૭૭૯૯૪, (૩) જયેશ કનોજીયા, રેસકોર્ષ ટર્ફ ફુટબોલ ગ્રાઉન્ડ મો.૯૪૨૯૨ ૯૯૧૯૦
(3:59 pm IST)