રાજકોટ
News of Thursday, 2nd July 2020

આજીમાં ૦ાા ફુટ તો ન્યારીમાં પોણા ફુટ નવા પાણીની આવકઃ આજીની સપાટી ર૦ાા ફુટે પહોંચી ગઇ

રાજકોટ સહિત ૪ જીલ્લાના કુલ ૧૬ ડેમમાં ૦ાા થી ર ફુટનો વધારો

રાજકોટ તા. ર :.. રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમ, રાજકોટ દ્વારા જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ૧૬ જળાશયોમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન થયેલ વરસાદને લીધે નવા નીર આવ્યા છે, જેની વિગતો આ મુજબ છે. રાજકોટના મહત્વના એવા આજી-ન્યારી બંને ડેમમાં નવા નીર આવ્યા છે. આજીની સપાટી ર૦ાા ફુટે પહોંચી છે.

જીલ્લાનું નામ

ડેમ ફુટમાં

આજની ઉંડાઇ થયેલ વધારો ફુટમાં

ર૪ કલાકમાં ઉંડાઇમાં

રાજકોટ

ભાદર

૧૯.પ૦

૦.૧૬

રાજકોટ

આજી-૧

ર૦.પ૦

૦.પ૬

રાજકોટ

આજી-ર

રપ.૩૦

૦.૮પ

રાજકોટ

આજી-૩

ર.૬૦

૦.૦૭

રાજકોટ

સુરવો

૧૩.૩૦

૦.૩૩

રાજકોટ

ડોંડી

૦.૦૦

૧.૧પ

રાજકોટ

ન્યારી-૧

૧૬.૭૦

૦.૮ર

રાજકોટ

ન્યારી-ર

૧૩.૮૦

૧.૧પ

રાજકોટ

ખોડાપીપર

૦.૩૦

૦.૩૩

રાજકોટ

લાલપરી

૦.૩૩

૦.૩૩

રાજકોટ

છાપરવાડી-ર

૦.૦૦

૦.૩૩

જામનગર

ફુલઝર-૧

૮.૪૦

૧.૩૮

દેવભૂમિ દ્વારકા

કાબરકા

૦.૦૦

૧.૬૪

દેવભૂમિ દ્વારકા

વેરાડી-ર

૧૧.ર૦

૦.૪૯

સુરેન્દ્રનગર

વઢવાણ-ભોગાવો-ર

૧૮.૧૦

૦.પ૧

સુરેન્દ્રનગર

ત્રિવેણી ઠાંગા

૧૪.૩૦

ર.૧૩

 

(11:46 am IST)