રાજકોટ
News of Monday, 2nd July 2018

ન્યુજેન લેબોરેટરીમાં ડોકટર્સ ડે'ની ઉજવણી

 ડોકટર્સ ડે' ની પૂર્વ સંધ્યાએ કાલાવડ રોડ, કોટેચા કોક ખાતે આવેલ ન્યુજેન લેબોરેટરી ખાતે ગૌરવાંકીત ઉજવણી કરાઇ હતી. આ તકે પૂર્વ ડે. મેયર અને પેથોલોજીસ્ટ ડો. દર્શિતા શાહ, ગુજરાત એસો. ઓફ પેથોલોજીસ્ટના પ્રેસીડેન્ટ ડો. રાજેન્દ્ર લાલાણી, સીનીયર પેથોલોજીસ્ટ ડો. સુસ્મિતા દવે, પી.ડી.યુ. મેડીકલ કોલેજના પ્રોફેસર એન્ડ હેડ ડો. ગૌરવી ધ્રુવનું સમાજ તથા મેડીકલ વ્યવસાયમાં અનન્ય પ્રદાન બદલ સન્માન ન્યુજેન લેબ (મો.૯૦૯૯૦ ૦૧૯૫૯ ના ડો. અમિત રાઠોડ, ડો. મિલન ધરસંડીયા, ડો. મહેશ વિડજા, ડો. કલ્પેશ રાઠોડ, ડો. રીન્કુ ભીમાણી દ્વારા કરાયુ હતુ.

(3:32 pm IST)