News of Thursday, 2nd April 2020
રાત્રે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વિવિધ ચેકપોસ્ટ-પોઇન્ટ પર ચેકીંગમાં નીકળ્યા
હાજર અધિકારીઓ-પોલીસ કર્મીઓને જરૂરી સૂચના આપી
રાજકોટ : આજે રાત્રે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સરકારી ગાડીમાં રાજકોટ શહેર ના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ચેકપોસ્ટ/પોઈન્ટને ચેક કરવામાં આવ્યા હતા અને હાજર પોલીસ અધિકરીઓ અને કર્મચારીઓને લોક ડાઉન અંગેની જરૂરી સુચનાઓ આપીહતી
(11:06 pm IST)