રાજકોટ
News of Tuesday, 2nd March 2021

રાજકોટ શહેરની જેમ જિલ્લામાં પણ ભાનુબેન બાબરિયા વિજેતા

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧ માંથી ભાજપના ભાનુબેન મનોહર બાબરીયા વિજેતા થયા છે. આજે જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થતા સુપેડી બેઠકના ભાજપના ઉમેદવાર ભાનુબેન ભીખાભાઇ બાબરીયા ર૯૩પ મતે વિજેતા થયા છે. બન્ને અનામત બેઠક પરથી ચૂંટાયા છે.

(4:07 pm IST)