રાજકોટ
News of Tuesday, 2nd March 2021

સાંસદ રામભાઈએ મોકરીયા વેકસીન લીધી

રાજકોટઃ ભાજપના રાજયસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ આજે સવારે વેકસીન લીધી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અપીલના પગલે ગઈકાલે અનેક મહાનુભાવોએ વેકસીન લીધી હતી. તસ્વીરમાં રાજયસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા (મો.૯૯૨૫૧ ૧૮૯૯૯) વેકસીન લઈ રહેલા દર્શાય છે.

(3:16 pm IST)