રાજકોટ
News of Tuesday, 2nd March 2021

રાજકોટ તાલુકા પંચાયતની રર બેઠકોના પરિણામો જાહેર ભાજપને ૧૩ તો કોંગ્રેસને ૭ બેઠકોઃ ર-અપક્ષે ખૂંચવી

રાજકોટ, તા. : રાજકોટ તાલુકા પંચાયતની કુલ રર બેઠકોનું પરીણામ જાહેર થઇ ગયું છે. કલેકટર કચેરીમાંથી મળેલ વિગતો મુજબ કુલ રર -બેઠકોમાંથી ભાજપને ૧૩, કોંગ્રેસને ૭ તો બે બેઠક અપક્ષને મળી છે, અત્રે રર બેઠકોનું પરીણામ આ મુજબ છે.

(3:11 pm IST)