રાજકોટ
News of Tuesday, 2nd March 2021

વિરાણી ખાતે રાજકોટ જીલ્લા પચાયત-તાલુકા પંચાયતની બેઠકની મતગણતરીનો પ્રારંભ

રાજકોટઃ રાજકોટ જીલ્લા પંચાયતની રાજકોટની-૬, અને તાલુકા પંચાયતની રર બેઠકોની મતગણત્રીનો આજે વિરાણી હાઇસ્કુલ ખાતે પ્રારંભ થયો હતો, તસ્વીરમાં રીર્ટનીંગ ઓફીસર શ્રી પુજા બાવડા, સ્ટાફના શ્રી હસમુખ પરસાણીયા, કિરીસિંહ ઝાલા દ્વારા સ્ટોગરૂમ ખોલાયા તે નજરે પડે છે, તસ્વીરમાં ઇવીએમનું ફાઇનલ નિરિક્ષણ કરતા આર.ઓ., અન્ય સ્ટાફ તથા લોખંડી પોલીસ બંદોબસ્ત નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:48 am IST)