News of Friday, 2nd February 2018
રાજકોટના ભાજપના કોર્પોરેટર આશિષ વાગડીયાને ગંભીર અકસ્માત
રાજકોટ : ભાજપના વોર્ડ નં. ૧ના કોર્પોરેટર અને મહાપાલિકાના સેનીટેશનના ચેરમેન આશીષ વાગડીયાને વિરાણી રોડ ઉપર એક બાળકીને બચાવવા જતાં અકસ્માત : પગમાં ફ્રેકચર આવ્યાનું જાણવા મળે છે : વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ યશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છેઃ રાજકીય આગેવાનો-શૂભેચ્છાકો-મિત્રો-જ્ઞાતિ અગ્રણીઓ દોડી ગયાઃ તેમની તબિયત ભયમુકત અને સારી હોવાનું જણાવાઇ રહ્યું છે
(4:52 pm IST)