રાજકોટ
News of Tuesday, 1st December 2020

રાજકોટમાં શોપીંગ મોલ અને હેર સલૂનમાં ચેકીંગ દરમિયાન ૮ પોઝીટીવ મળ્યા

રાજકોટ : મનપા દ્વારા આ શોપીંગ મોલ તથા હેર સલૂનમાં કોરોના ટેસ્ટીંગની ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન આજે રિલાયન્સ મોલ, તથા બીગ બઝારના ૪ કર્મચારીઓ તેમજ હેર સલૂનમાં ૪ મળી કુલ ૮ પોઝીટીવ કેસ મળી આવ્યા હતા.

(11:54 am IST)