રાજકોટ
News of Monday, 30th November 2020

જામનગર રોડ પર વિનાયકનગર શેરી,ન 1 પાસેથી પિસ્તોલ સાથે રામદેવ ડાંગરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

રાજકોટ : જામનગર રોડ પર આવેલ વિનાયકનગર શેરી,ન 1 પાસેથી પિસ્તોલ સાથે રામદેવ ડાંગરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે બાતમીના આધારે ઝડપી લેવાયેલ આરોપી પાસેથી પિસ્તોલ કબ્જે કરીને કારયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે 

(12:08 am IST)