રાજકોટ
News of Friday, 1st December 2017

વિરાણી હાઇસ્કુલ ખાતે ચૂંટણી સ્ટાફ-પોલીસનું મતદાન લેવાયું

 રાજકોટ : આજે સવારે ૯ વાગ્યાથી વિરાણી હાઇસ્કુલ ખાતે ચૂંટણીમાં રોકાયેલા પોલીંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફનું મતદાન લેવાયું હતું. ઉપરની તસ્વીરમાં મતદાન કરી રહેલ પોલીસ સ્ટાફ અને પોલીંગ સ્ટાફ નજરે પડે છે., પોલીંગ અને પોલીસ બંને સ્ટાફમાં મતદાન માટે ભારે ઉત્સાહ હતો, લાઇનો લાગી હતી તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:21 pm IST)