રાજકોટ
News of Friday, 1st December 2017

લોકસંપર્કમાં અંજલીબેન ઉપર મહિલા વડીલોએ આર્શીવાદ વરસાવ્યા

રાજકોટ : વિધાનસભાની બેઠક - ૬૯માં પ્રદેશ મહિલા અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણી અને તેમની સંગઠનની ટીમ લોકસંપર્કમાં નીકળી ત્યારે વોર્ડ નં. ૨માં વડીલોના આર્શીવાદ અને મહિલાઓએ અભિવાદન કરી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ફરીથી ગુજરાત રાજયના મુખ્યમંત્રી પદે પહોંચાડવા આર્શીવાદ સાથે વધામણા કર્યા હતા.

(4:35 pm IST)