રાજકોટ
News of Friday, 1st December 2017

હાર્દિકની સભાના વીડીયો ફૂટેજ ચૂંટણી પંચને મોકલાયાઃ ખર્ચ અંગે કલેકટરના તપાસના આદેશો ખર્ચ કોણે ઉપાડયોઃ ડે. કલેકટર જાની દ્વારા તપાસ

રાજકોટમાં યોજાયેલ હાર્દિકની સભા અંગે કલેકટરના તપાસના આદેશો વીડીયો ફૂટેજ ચૂંટણી પંચમાં મોકલાશેઃ ખર્ચના હિસાબો પણ તપાસવા કલેકટરની સુચનાઃ ડે. કલેકટર પ્રજ્ઞેશ જાની દ્વારા ગુપ્ત રીતે તપાસ હાથ ધરાઇઃ સભાનો ખર્ચ કોણે ઉઠાવ્યોઃ મેળવાતી વિગતો.

(3:56 pm IST)