રાજકોટ
News of Saturday, 1st October 2022

કોઠારીયા કોલોની ગરબી મંડળમાં આજે મહાકાલીમાનો રાસ

રાજકોટ, તા. ૧ : કોઠારીયા કોલોની ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન પ્રાચીન-રાસ-ગરબાની રમઝટ જામી રહી છે. દરરોજ મહાઆરતી, સ્તુતી, છંદ, દોહાની જમાવટ થાય છે. આજે માં મહાકાલીમાં અદ્ભૂત રાસ ગરબી ચોક ખાતે યોજાશે. ધર્મપ્રેમી ભાવિકોને આ રાસ નિહાળવા જાહેર અનુરોધ કરાયો છે.

(4:04 pm IST)