News of Friday, 1st July 2022
રાજકોટ નજીકના માખાવડ , તરવડા , રાવકી સહિતના વિસ્તારોમાં 20 મિનિટથી ગાજવીજ સાથે એકધારો વરસતો વરસાદ : ગોંડલ ,રીબડા ,લોધીકા , ખીરસરા , મેટોડા પંથકમાં ગોરંભાયેલ વાતાવરણ સાથે ધીમીધારે
ગોંડલ અને ખીરસરા પંથકમાં વરસતો વરસાદ તસવીરમાં નજરે પડે છે તસવીર ભાવેશ ભોજાણી (ગોંડલ) ભીખુપરી ગોસાઈ( ખીરસરા)
રાજકોટ તા.૧
રાજકોટ નજીકના માખાવડ , તરવડા , રાવકી સહિતના વિસ્તારોમાં 20 મિનિટથી ગાજવીજ સાથે એકધારો વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત ગોંડલ રીબડા લોધીકા પંથકમાં ગોરંભાયેલ વાતાવરણ સાથે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ ખીરસરા મેટોડા સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
(4:53 pm IST)