રાજકોટ
News of Friday, 1st July 2022

રાજકોટમાં બપોરના ૩ા વાગ્યા સુધીમાં અડધાથી પોણો ઈંચ

રાજકોટ : શહેરમાં બપોરે શરૂ થયેલ ઍકાઍક વરસાદ પડતા ફાયરબ્રિગેડના કંટ્રોલ રૂમમાં બપોરના ૩ા વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૨૦ ઍમઍમ, વેસ્ટ ઝોનમાં ૧૦ ઍમઍમ અને ઈસ્ટ ઝોન ઍટલે કે સામાકાંઠે કાંઠાના વિસ્તારમાં ૧૨ મી.મી. વરસાદ પડ્યો હોવાનું નોઁધાયુ છે.

(3:55 pm IST)