News of Friday, 1st June 2018
બફારો વધ્યોઃ મહતમ તાપમાનમા ઘટાડોઃ સુરેન્દ્રનગરમા સૌથી વધુ ૪૩.૩ ડિગ્રીઃ રાજકોટ ૪૧.૫ ડિગ્રી
રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર બફારા પ્રમાણ યથાવત છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
આજે સુરેન્દ્રનગરનું મહતમ તાપમાન ૪૩.૪, ડીસા-અમરેલી ૪૧.૭, રાજકોટ ૪૧.૫,અમદાવાદ ૪૧.૨, ગાંધીનગર ૪૦.૫, કંડલા એરપોર્ટ ૪૦.૬,ભાવનગર ૩૯.૯, વડોદરા ૩૯.૨, ભુજ ૩૯.૦, દ્વારકા ૩૫.૫ ઓખામાં ૩૪.૬ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ છે.
(11:22 pm IST)