રાજકોટ
News of Friday, 1st June 2018

રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની રાહત માટે જ ટોકન સીસ્ટમ શરૂ કરાઇ છે

દર્દી અને તેમના સંબંધીઓ સહયોગી બને : નવી સીસ્ટમ હોય થોડી અગવડતા પડે તો દરગુજર કરી સહકાર આપો : સરવાળે ટોકન સીસ્ટમ બધા માટે સારી પુરવાર થશે : ઉભા ન રહેવુ પડે એટલે બાકડાની વ્યવસ્થા પણ છે : સૌએ સહકાર આપવા હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા અને કાઉન્સેલર જયંત ઠાકરની અપીલ

(4:17 pm IST)