રાજકોટ
News of Friday, 1st June 2018

કોર્પોરેશનના સિવિક સેન્‍ટરમાં લાંબી લાઇનોઃ અરજદાર હેરાન પરેશાનઃ કામગીરી કાચબા ગતીએ

રાજકોટઃ મ્‍યુનિ. કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોન કચેરીમાં આવેલ સિવિક સેન્‍ટરમાં વેરા વસુલાત, જન્‍મ-મરણના સર્ટી સહિતની સુવિધા ઉપલબ્‍ધ છે ત્‍યારે આ સિવિક સેન્‍ટરમાં ઉપરોકત કામગીરી કાચબા ગતીએ ચાલતી હોવાની અરજદારોમાં ફરીયાદ ઉઠવા પામી છે. જેના કારણે અરજદારો હેરાન પરેશાન થઇ રહયા છે અને  લોકોની લાંબી લાઇનો કચેરીમાં જોવા મળી રહી છે.જે ઉપરોકત તસ્‍વીરમાં નજરે પડે છે.

(4:10 pm IST)