રાજકોટ
News of Friday, 1st June 2018

ગોંડલની રમાોદ ચોકડીએથી બેભાન હાલતમાં મળેલા અજાણ્‍યા પ્રોૈઢનું મોત

રાજકોટ તા. ૧: ગોંડલની રામોદ ચોકડીએથી અજાણ્‍યા આશરે ૫૦ વર્ષના પુરૂષ બેભાન મળતાં ગોંડલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના હરેશભાઇ રત્‍નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ કાર્યવાહી કરી ગોંડલ પોલીસને જાણ કરી હતી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના સગા સંબંધી હોય તો ગોંડલ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

(12:19 pm IST)