News of Wednesday, 1st April 2020
મંઝીલ કહાં, કહાં રૂકના...ઉપરવાલા જાને
લોકડાઉનમાં મજૂર વર્ગની દશા ખરાબ થઇ છે જોકે હવે આશરો-ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. તસવીરમાં એક મજૂર દંપતી સામાન ઉંચકીને જઇ રહેલું નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:02 pm IST)