News of Monday, 1st March 2021
સન્ડે સ્ટાર ક્રિકેટ ટીમ દ્વારા કોર્પોરેટર દેવાંગ માંકડનું બહુમાન
સન્ડે સ્ટાર ટીમના દેવાંગ માંકડ કોર્પોરેટર તરીકે ચુંટાઇ આવતા ટીમના કેપ્ટન અરૂણ દવે, ડી. વી. મહેતા, હરીશ લખલાની, પિયુષ છાયા, બિમલ ત્રિવેદી, નિલ દોશી, સંજીવ પુનજાણી, ધર્મેશ ભટ્ટ, રાજુ ભારડીયા, જગદીશ ખાખરીયા, ચંદુ રાણપરા, રાજેશ મણીયાર, આનંદ ભટ્ટ, અતુલ દવે, હિમાંશુ પાઠક, સુનિલ પારેખ, કલ્પેશ પંડયા, આશીષ નાણાવટી, પાઠકભાઇ, બૈજુભાઇ, રાજુભાઇ, ધમસાણીયા કોલેજના પ્રિન્સીપાલ પ્રો. વિજય પટેલે ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
(2:56 pm IST)