રાજકોટ
News of Friday, 1st January 2021

ર૩ હજાર શ્રમિકોને સીટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં રાહત દરે મુસાફરી : પાસની યોજના

રાજકોટઃ શહેરમાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના હેઠળ નોંધાયેલ અંદાજે ર૩ હજાર શ્રમિકોને સીટીબસ-બી.આર.ટી.એસ. બસની રાહત દરે મુસાફરી માટે પાસની યોજનાનું આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું તે વખતની તસ્વીરઃ આ યોજના હેઠળ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક પાસ રૂ.૧ર૦ થી લઇ ૧,૧૧૦માં અપાશે.

(3:41 pm IST)