News of Friday, 1st January 2021
ઓ ઇશ્વર ભજીએ તને, મોટુ છે તુજ નામઃ નૂતનવર્ષે દેવળોમાં પ્રાર્થના
રાજકોટઃ ગઇકાલે ૩૧ ડીસેમ્બર ર૦ર૦નાં વર્ષને અલવિદા કહી આજે ૧ જાન્યુઆરી ર૦ર૧નાં નૂતનવર્ષને વધાવવા શહેરનાં ખ્રીસ્તી સમાજનાં લોકોએ આવનારૂ વર્ષ સર્વ સમાજ માટે આરોગ્ય સુખાકારી આનંદ - ઉલ્લાસ પુર્વક વિતે તેવી પ્રાર્થના દેવળોમાં કરી અને પાદરીઓના આર્શિવાદ લઇ નાના મોટા સૌ કોઇએ નૂતનવર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(2:50 pm IST)