રાજકોટ
News of Friday, 1st January 2021

'એઇમ્સ' શિલાન્યાસ કાર્યક્રમની સફળતા માટે સૌનો જાહેર આભાર : રેમ્યા મોહન

રાજકોટ : આજે એઇમ્સ હોસ્પિટલનો શિલાન્યાસ સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થતા કલેકટર રેમ્યા મોહન અને ડે. કલેકટર પરિમલ પંડયાએ પોલીસ તંત્ર, આરોગ્યતંત્ર, કલેકટર તંત્ર વિજકંપની, પીડબલ્યુડી સૌ કોઇ અધિકારી અને કર્મચારીઓનો કાર્યક્રમનાં અંતે જાહેર આભાર માન્યો હતો.

(4:03 pm IST)