Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મુખ્યમંત્રીના રોડ-શોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમયસર હાજર રહી ન શકયા :જો કે મુખ્ય કાર્યક્રમમાં સમયસર હાજર થઇ ગયા

રાજકોટ : આજે યોજાયેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના રોડ-શોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમયસર પહોંચી શકયા ન હતા તેવી અનેક અટકળો શરૂ થયેલ. જો કે બાદમાં ધર્મેન્દ્ર કોલેજ ખાતે યોજાયેલ મુખ્ય કાર્યક્રમમાં વિજયભાઇ રૂપાણી સમયસર ઉપસ્થિત થઇ જતાં અટકળો બંધ થઇ હતી.(

(4:10 pm IST)