Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સલામી આપવા ઉંચા થયેલા હોકી-બેટ સુરક્ષાના કારણોસર ડી.સી.પી. જાડેજાએ નીચા કરાવ્યા

રાજકોટઃ ખેલાડીઓ સાથે ભળી જઇ કોઇ ભાંગફોડીયા તત્વો કાંકરી ચાળો ન કરે તે માટે સલામી આપવા ઉંચા થયેલા ખેલાડીઓના હોકી-બેટ ડી.સી.પી. જાડેજાએ નીચા કરાવ્યા હતા. (ફોટોઃ સંદીપ બગથરીયા) 

(3:27 pm IST)