Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જૈન સમાજ દ્વારા ભુપેન્દ્રભાઇનું જાજરમાન અભિવાદન

રાજકોટઃ સુશાસન સપ્તાહ ઉપલક્ષ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રથમ વખત રાજકોટ પધારતા હોઇને સમસ્ત જૈન સમાજ તથા જૈનમ પરિવાર વતિ ચંદ્રકાંતભાઇ શેઠ, જીતુભાઇ કોઠારી, મેહુલભાઇ દામાણી, તરૂણભાઇ કોઠારી, જયેશભાઇ વસા, નિલેશભાઇ કામદાર, રાકેશભાઇ ડેલીવાળા, નિતીનભાઇ મહેતા વિ. ઉપસ્થિત રહેલ મહાનુભાવો તથા હોટલ ઇમ્પીરીયલ પેલેસના અતુલભાઇ શેઠ દ્વારા સ્પેશ્યલ સ્ટેજ ઉપર મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનું અભિવાદન કરવામાં આવેલ હતું. 

(3:23 pm IST)